Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા જાહેનામાં ભંગ બદલ સાબલપુર ચેક પોસ્ટ ઉપર રાજકોટ શહેર ના આવેલ બે યુવક અને બે યુવતીઓને પકડી* પાડવામાં આવ્યા હતા.

જૂનાગઢ પોલીસ દ્વારા જાહેનામાં ભંગ બદલ સાબલપુર ચેક પોસ્ટ ઉપર રાજકોટ શહેર ના આવેલ બે યુવક અને બે યુવતીઓને પકડી* પાડવામાં આવ્યા હતા.

💫 * *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* કોરોના વાયરસ લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ,લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે….._

💫 _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, *_હાલમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોક ડાઉન અને તેના અમલ કરાવવા તેમજ *કોરોના વાયરસનો ફેલાવો અટકે તે માટે કડક કાર્યવાહી શરૂ* કરવામાં આવેલ છે *પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો અટકેલ હોઈ, જેને જાળવી રાખવા* માટે કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવાનું શરૂ* કરવામાં આવેલ છે…_

💫 _*જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ *જૂનાગઢ જિલ્લામાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર ખોલવામાં આવેલ ચેક પોસ્ટ ઉપર વધુ કડક ચેકીંગ હાથ ધરી, વગર પાસ પરમીટ તથા પરવાનગી વગર પ્રવેશતા લોકો ઉપર ગુન્હાઓ નોંધી, પરત કરવાની કાર્યવાહી કરી ધરપકડ કરી, જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવેલ છે.

💫 _આજરોજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સીપીઆઈ પી.એન.ગામીત, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ.સોલંકી, પીએસઆઇ પી.જે.બોદર, હે.કો. નાથાભાઇ, વિરામભાઈ, સંજયસિંહ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા *સાબલપુર ચેક પોસ્ટ ઉપર ખાસ ચેકીંગ યોજી, ચેક પોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરી, રાજકોટ શહેર રૈયા વિસ્તારમાંથી આવેલ બે યુવક અને બે યુવતીઓને પકડી* પાડવામાં આવેલ હતા. પકડાયેલ *યુવક (1) રજાક અબ્દુલભાઇ શેખ રહે. સદર, રાજકોટ તથા (2) અરબાઝખાન સલીમખાન પઠાણ રહે. શિવપરા, રાજકોટ મૂળ રહે. રાજસ્થાન સાથે એક સગીર યુવતી તથા તેની 22 વર્ષની બહેન હોવાનું અને સઘન પૂછપરછ કરતા, તા. 21.04.2020 ના રોજ રાજકોટથી અપહરણ કરીને લાવેલ હોવાની કબૂલાત* કરવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ હતી …._

💫 _જૂનાગઢ પોલીસ દ્વારા *પકડાયેલ ચારેયની પૂછપરછ કરવામાં આવતા, બંને પતિ પત્ની હોવાની અને અલગ ભળતા નામ આપવામાં આવેલ હતા. પરંતુ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરી, વેરીફાઈ કરવામાં આવતા, બંને યુવતીઓ ભાંગી પડી હતી અને અપહરણની વિગત બહાર આવતા *પકડાયેલ યુવક (1) રજાક અબ્દુલભાઇ શેખ રહે. સદર, રાજકોટ તથા (2) અરબાઝખાન સલીમખાન પઠાણ રહે. શિવપરા, રાજકોટ મૂળ રહે. રાજસ્થાન સાથે એક સગીર યુવતી તથા તેની 22 વર્ષની બહેન બાબતે છોકરીના પિતા અને રાજકોટ શહેર યુનીવર્સીટી પોલીસને જાણ કરતા, યુવતીઓના પિતાએ યુનીવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવતા, રાજકોટ શહેર પોલીસ દ્વારા જૂનાગઢ પોલીસ પાસેથી કબ્જો* લઇ, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચીફ જૂનાગઢ

IMG-20200424-WA0040.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *