સ્લગ : સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા શહેર માં સેનેટાઈઝીગ કરવા માટે નવતર પ્રયોગ કરાશે.
આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા ના પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ગેરેજ ચેરમેન શીવાનીબા ઝાલા આદેશ થી નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના માર્ગ દર્શન હેઠળ આજરોજ સુરેન્દ્રનગર શહેર ફાયર દ્વારા નવતર પ્રયોગ કરીનૈ શહેર માં ફરી સેનેટાઇઝર નો છંટકાવ કરવા માં આવશે તેમાં નગરપાલિકા ફાયર બ્રિગેડ ઇન્ચાર્જ આર કે ઝાલા જય રાવલ ચેતનભાઇ જંયતીભાઇ રાહુલ ડોડીયા સંજય ચૌહાણ દ્વારા ફાયર માં ફુવારા નાખીને શહેર માં સેનીટાઇઝ કરવામાં આવશે આ નવી ટેકનીક માં એવુ છેકે ફુવારા દ્વારા ઉપર હવામાં તેમજ જમીન માં તેમજ બન્ને સાઇડ નો એરીયા સેનીટાઇઝ થાય છે આજે બપોરે નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ માં પ્રમુખ વીપીનભાઇ ટોલીયા અને ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ની ઉપસ્થિતિમાં ડેમો કરવામાં આવ્યો તો તેમજ આજે બપોરે 3 વાગ્યે શહેર માં નગરપાલિકા દ્વારા કલેકટર કચેરી એથી તેની શરૂઆત કરવામાં આવશે
રિપોર્ટર
દિપકસિંહ વાઘેલા
લીંબડી (સુરેન્દ્રનગર)