Uncategorized

ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી -પ્રધાન સેવક તરીકે ની ઓળખ પ્રસ્થાપિત કરી કરોડો ભારતવાસીઓ ના હૃદય

ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી -પ્રધાન સેવક તરીકે ની ઓળખ પ્રસ્થાપિત કરી કરોડો ભારતવાસીઓ ના હૃદય સમ્રાટ શ્રી #નરેન્દ્રભાઈ_મોદીજી ના જન્મદિવસ નિમિત્તે આજરોજ કુકાવાવ તાલુકા ભાજપ વતી વડીયા મુકામે ગરીબ પરિવારના નાના નાના બાળકોને ફ્રૂટ વિતરણ નો કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ તેમજ વડાપ્રધાન નરેન્દ્રમોદીજી તેમજ ભારત માતા ના ૭૦ ફોટો નું ગ્રામ પંચાયત તેમજ સરકારી કચેરીઓમાં વિતરણ કરવામાં આવ્યું તેમાં ઉપસ્થિત તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ સાકરીયા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુમર તેમજ કુકાવાવ તાલુકા ભાજપના તમામ ઉપપ્રમુખ શ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ તેમજ કુકાવાવ તાલુકા ભાજપ ના તમામ કાર્યકર્તાઓ તેમજ કુકાવાવ તાલુકા ભાજપ ના તમામ હોદેદારશ્રીઓ હાજર રહ્યા હતા

IMG-20200917-WA0061-2.jpg IMG-20200917-WA0062-1.jpg IMG-20200917-WA0060-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *