આજે ૨૫ સપ્ટેમ્બર એટલે કે પંડિત દિન દયાળજી ને જન્મ જયંતી આજે દ્વારકા શહેર દ્વારા પંડિત દીનદયાલજી ની જન્મ જયંતી નિમિત્તે દ્વારકા શહેર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી નું ટીવી ના માધ્યમથી દ્વારકા શહેર ભાજપ ના પ્રમુખશ્રી વિજયભાઈ બુજડ દ્વારકા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી પ્રકાશભાઈ વાઘેલા તેમજ મહામંત્રી અશોકભાઈ ધવલભાઇ દ્વારકા શહેર પ્રભારી રમેશભાઈ ઇશ્વરભાઇ જાખરીયા નગરપાલિકાના સદસ્ય શ્રી દેવશીભાઇ ચોપડા ટપુભાઈ ડાભી તેમજ ભાજપના આગેવાન શૈલેષભાઈ રાય મંગીયા સુરેશભાઈ વાયદા યુવા આગેવાન વિમલભાઈ ચૌહાણ જયદીપભાઇ લાખાણી બિરેન સવાણી વગેરે શહેર ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને આ પ્રસંગે પંડિત દિન દયાળજી ના ફોટો ને પુષ્પ માલા અર્પણ કરવામાં આવેલ રિપોર્ટર વિતલબેન પીસાવાડિયા




