Gujarat આગામી તા.૦૩ ના રોજ સર્કિટહાઉસ જામનગર ખાતેકૃષિમંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલનો લોકસંપર્ક કાર્યક્રમ યોજાશે Posted on December 1, 2021 Author Admin Comment(0) રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તા.૦૩ શુક્રવારના રોજ ૧૧:૦૦ થી બપોરે ૧૫:૦૦ કલાક સુધી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમ યોજશે. જેમાં મંત્રીશ્રી લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે તેઓની સાથે રૂબરૂ સંવાદ કરશે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.