Gujarat

આજે ૨૦૦ થી વધારે યુવા ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા

 ગિરગઢડા
  ભરત ગંગદેવ
આજે ૨૦૦ થી વધારે યુવા ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં માનનિય અગ્ર મુખ્ય વનસંરક્ષકશ્રી, હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ અને અધિક મુખ્ય વનસંરક્ષક , વહીવટ અને આઈ.ટી  નાં ઓ એ યુવા ઉમેદવારોનું આવેદનપત્ર સ્વીકારેલ ન હતું. ત્યારે યુવા ઉમેદવારો એ 3 કી.મી સુધી અરણ્ય ભવન થી ચાલતા સચિવાલય ગેટ નંબર ૧ પર ગયા હતા. જેમાં પોલીસ અધિક્ષક દ્વારા રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ 4 જેટલા યુવા ઉમેદવારો ને સચિવાલય માં જવા દેવામાં આવ્યા હતા. ત્યાં વનમંત્રીશ્રી અને મુખ્યમંત્રી  ને આવેદન સુપ્રત કરવામાં આવ્યુ હતું. વનમંત્રીશ્રી એ બાંહેધરી આપી હતી કે ટૂંક જ સમયમાં “વનરક્ષક” ની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

IMG-20211228-WA0518.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *