Gujarat

ઊનાના ગાંગડામાં ખુલ્લી ગટર પર ઢાંકણા ફીટ કરાયા…

ઊનાના ગાંગડા ગામે મુખ્ય રસ્તા પર ગટરનું ઢાંકણુ ખુલ્લુ હોવાના કારણે લોકોને અકસ્માતની ભીતી સેવાય રહી હતી. આ બાબતે ગટરનું ઢાંકણુ ફીટ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ હતી. જે અંગેનો અહેવાલ અખબારમાં તા.૨૬ નવે.ના પ્રસિધ્ધ થતાં તેનો પડધો પડતાજ ગ્રામ પંચાયત દ્વારા આજે તાત્કાલીક આ રસ્તા પર ખુલ્લી ગટર ઉપર જાળી નાખી ઢાંકણુ ફીક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ નજીક આવેલી શાળામાં અભ્યાસ કરતા છાત્રોને વાહન ચાલકોને મુશ્કેલી દૂર થશે. અને વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય રહેશે નહી આ કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ ફેલાયેલ હતો..

-ખુલ્લી-ગટર-પર-ઢાંકણા-ફીટ-કરાયા....jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *