Gujarat

કઠલાલના કેદારેશ્વર મહાદેવ ના મંદિરે મહાદેવપુરા(દાંપટ) લાઈવ કાર્યક્રમ નિહાળ્યો

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
દેશ ના પ્રધાન મંત્રી  ધ્વારા જીર્ણોધ્ધાર પામેલા કાશી વિશ્વનાથ ધામનો લોકાર્પણ સમારોહ દેશના શિવ મંદિરોમાં લાઈવ પ્રસારીત થયો.જે કઠલાલ ખાતે શ્રી કેદારેશ્વર મહાદેવ ના મંદિરે ગામ મહાદેવપુરા(દાંપટ)માં મોટી સંખ્યામાં આ કાર્યક્રમ નિહાળ્યો.જેમાં જિલ્લાના ઝોન પ્રભારીશ્રી વિકાસભાઈ શાહ,કઠલાલ તાલુકા પ્રભારી શ્રી દશરથભાઈ પટેલ,કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્યશ્રી,કઠલાલ તાલુકા સંગઠન પ્રમુખ શ્રી કિરણસિંહ ડાભી,ગોવિંદભાઇ પરમાર પ્રમુખશ્રી કઠલાલ તાલુકા પંચાયત,અલ્પેશભાઈ ઝાલા મહામંત્રી, રાજેન્દ્રભાઇ ઝાલા,રાજુભાઇ પટેલ,કઠલાલ તાલુકા સંગઠનના હોદેદારો,જિલ્લાના હોદેદારો,દરેક મોરચાના હોદેદારો ,તેમજ ગામના વડીલો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20211214-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *