Gujarat

કઠલાલ શેઠ એમ.આર પ્રાથમિક વિભાગ ધો.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ રાજસ્થાન ના પુષ્કર મેળામાં ડ્રેસીઝ ડિસ્પ્લે” માં પ્રથમ નંબર મેળવ્યો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
શેઠ એમ.આર પ્રાથમિક વિભાગ, કઠલાલ,
 ધોરણ 8 માં અભ્યાસ કરતા ખોખર સાહિબ અલી સાહિરઅલી ને રાજસ્થાન ના પુષ્કર મેળામાં આયોજિત નેશનલ ઇવેન્ટ “ડ્રેસીઝ”માં ભાગ લઈ “ડ્રેસીઝ ડિસ્પ્લે”” માં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ વકીલ કે.એમ.એજયુકેશન સોસાયટી સંચાલિત શેઠ એમ.આર. શાળા પરિવાર ના શિક્ષકશ્રી ઓ, તથા કારોબારી સમિતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન.અને તે ઇન્ટરનેશનલ તથા ઓલિમ્પિક રમત રમી શાળા નું નામ વધુ ઉજ્જવળ  બનાવે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

FB_IMG_1638893436037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *