Gujarat

કુંકાવાવ પંથકમાં જ્યારે ન્યૂઝ પેપર ની બોવ સીમિત માણસોને ખબર

કુંકાવાવ પંથકમાં જ્યારે ન્યૂઝ પેપર ની બોવ સીમિત માણસોને ખબર પડતી ત્યારે આ સમય નાં કાંતિલાલ ઉમિયાશંકર જોષી એ લોક પ્રશ્નો ને સમાચાર રૂપે રજૂ કરવા નિ સરુવાત કરેલ તેના આં પત્રકાર તરીકે નિ નોંધ ગુજરાત ના દરેક સમાચાર પત્રો એ લીધી છે. તે કાન્તિદાદા આજે 94વર્ષ ની ઉંમરે તેમની જવાબદારી નાં ભાગરૂપે પવિત્ર મતદાન કરી લોકો ને નવી પ્રેરણા પૂરી પાડી છે. સાથે તેમના પુત્ર પત્રકાર કિર્તીભાઇ પણ હાજર રહ્યા હતા….

IMG-20211221-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *