Gujarat

જંગી ગામે  માતૃશ્રી રેવાબેન છગનલાલ (ભચુભાઈ) ઠકકર હ. કે. સી.ઠકકર દ્વારા નિર્મિત “મેકરણ” પ્રવેશદ્વાર નુ બહોળી સંખ્યા મા ગામલોકો તથા મહેમાનોની હાજરીમા માતૃ શ્રી રેવાબેન છગનલાલ ઠકકર દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ

ગિરગઢડા
ભરત ગંગદેવ..
જંગી ગામે  માતૃશ્રી રેવાબેન છગનલાલ (ભચુભાઈ) ઠકકર હ. કે. સી.ઠકકર દ્વારા નિર્મિત “મેકરણ” પ્રવેશદ્વાર નુ બહોળી સંખ્યા મા ગામલોકો તથા મહેમાનોની હાજરીમા માતૃ શ્રી રેવાબેન છગનલાલ ઠકકર દ્વારા લોકાર્પણ કરવામા આવ્યુ.                લોકાર્પણ કાર્યક્રમ મા જંગી અખાડાના  સંત શ્રી વેલજીદાદા    દ્વારા આશીર્વચન પાડવેલ.  ખાસ ઉપસ્થિત રહેલ વિશ્ર્વ ની લોહાણા ની માતૃ (મધ્યસ્થ) સંસ્થા  લોહાણા મહાપરિષદ ના પ્રમુખે સમાજના આવા  જ સત્કાર્ય થતા રહે અને સમાજ તથા દેશનો વિકાસ થાય તેવી ભાવના વ્યક્ત કરેલ . કાર્યક્રમ મા પુર્વ નાણામંત્રી બાબુભાઈ શાહ,  પુર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી,  પુર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા , ઉધોગપતિ ભચુભાઈ આરઠીયા,  આયર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ,  કાંઠા ચોવીસી આહિર સમાજ ના પ્રમુખ રણછોડભાઈ પટેલ,  ગામના સરપંચ શ્રીમતી સલમાબાનુ હાજી ગુલમામદ રાઉમા,  વિશ્ર્વ લોહાણા મહાપરિષદ ના આંતરરાષ્ટ્રીય મહિલા પ્રમુખ રશ્મિબેન વિઠ્ઠલાણી , યુવા પ્રમુખ ચિંતનભાઈ વસાણી,કિંજલબેન વસાણી , મુંબઈથી પધારેલ નિતિનભાઈ,  હેતલબેન,ગાંધીધામ લોહાણા મહાજન ના પ્રમુખ ભરતભાઈ, ભચાઉ લોહાણા મહાજન ના પ્રમુખ હર્ષદભાઈ,  સામખિયાલી મહાજન ના પ્રમુખ રમેશભાઈ, ભચાઉ તાલુકા  લોહાણા મહાજનના પ્રમુખ ઈશ્ર્વરભાઈ, પાર્કર લોહાણા ચોવિસી મહાજન ના પ્રમુખ પ્રવિણભાઈ તથા અશોકભાઈ,  મુંદ્રાથી સુભમ શિપિંગ ના સુરેશભાઈ, રાપર લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ  મુકેશભાઈ, ઉપપ્રમુખ વિપુલભાઈ, ભચાઉ લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ લખમશીભાઈ, ભરતભાઈ,  સામખિયાલી લોહાણા મહાજન ના પુર્વ પ્રમુખ ધીરુભાઈ, દિનેશભાઈ,  ધનસુખભાઈ, ઉશ્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *