Gujarat

ડોક્ટરજી ફિલ્મમાં ખુબ જ મહેનત કરી છે : રકુલપ્રિત

મુંબઈ , તા.૨૯
અભિનેત્રી રકુલપ્રિત સિંહ કેમ્પસ કોમેડી ડ્રામા ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મમાં તે ડોકટરનો રોલ નિભાવી રહી છે. ‘ડોકટર જી’ નામની ફિલ્મમાં રકુલપ્રિત સિંહ ડોકટર ફાતેમાનો રોલ નિભાવી રહી છે. તેનો પહેલો લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને શેફાલી શાહ પણ મુખ્ય ભુમિકામાં છે. આ બંને પણ ડોકટરના રોલમાં છે. ફિલ્મનું નિર્દેશન અનુભૂતિ કશ્યપે કર્યુ છે. પોતાના પાત્રને સચોટતાથી દેખાડવા માટે રકુલ, આયુષ્માન અને શેફાલીએ અસલી ડોકટર પાસેથી ખાસ તાલિમ લીધી હતી. રકૂલે પોતાના લુકને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કેપ્શન આપી હતી કે અહીં તમારી સામે પ્રેઝન્ટ કરું છું ડોકટર ફાતિમા. આ મારું એકસાઇટિંગ પાત્ર છે અને એની સ્ક્રિપ્ટને લઈને હું સુપર એકસાઇટેડ છું. શૂટિંગ કરવાનો અનુભવ પણ રસપ્રદ રહ્યો હતો. હું ડોકટરનું પાત્ર ભજવતી હોવાથી એમની રીતભાત અને વર્તનને સચોટતાથી

Rakul-preet-singh-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *