Gujarat

તાજેતરમાં સોમનાથ ખાતે ૨૩ મી નેશનલ કરાટે ચેમ્પિયન શીપ યોજાઇ. આ હરિફાઈ માં ઉનાના વિદ્યાર્થીઓએ

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.(મેટર થોડી વ્યવસ્થિત રીતે કરી)
૩ -સિલ્વર અને ૩- બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
તા. ૨૬,૨૭,૨૮ નવેમ્બર ૨૦૨૧ ના રોજ સોમનાથ ખાતે સાગર દશૅન હોલ માં ૨૩ મી ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયન શીપ આયોજન કરવામાં આવેલ .
આ સ્પર્ધા માં ૩૫૦ થી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ રાજ્યો માંથી આવી અને ભાગ લીધેલ.
જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્લી,આસામ,અઋણાચલ પ્રદેશ,પ્રશ્રિમ બંગાળ, કેરેલા, કણાર્ટક અને ગોવા રાજ્ય ના વિધાર્થીઓ એ ભાગ લીધેલો હતો .
આ ઇવેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે ઓલ ઇન્ડિયા વાડોકાઈ ના ચેરમેન સિહાન રાજેશ અગ્રવાલ અને ગિર સોમનાથ ડી.વાય.એસ.પી મુકેશ ઉપાધ્યાય. હાજરી આપી હતી.
જેમા ઉના તાલુકા ના,
ઝાલા અંજલી હમીરભાઈ
( કાતા – સિલ્વર, કુમિતે – સિલ્વર)
ઝાલા રાજવીર ભુપતભાઇ
(કાતા – સિલ્વર , કુમિતે -બૉન્ઝ)
મકવાણા શિલ્પા ભીમાભાઇ.
(કુમિતે – બૉન્ઝ)
ગોસ્વામી માનસી રમેશભાઈ (કાતા – બૉન્ઝ)
મેડલ મેળવી ને ઉનાનું નામ રોશન કરેલ છે.
આ તબક્કે આયોજક સિહાન પ્રવિણ કુમાર ચૌહાણ , સેન્સેય વિજય એમ.ગોહિલ અને સેન્સેય નિતીન વી. ગોહિલ દ્વારા બધા વિદ્યાર્થી ઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
આ વિધાર્થીઓ ૧૯ મી ઈન્ટરનેશનલ કરાટે ચેમ્પિયન શીપ દુબઈ ખાતે રમવા જશે.

IMG-20211201-WA0405.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *