,મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તા. ૨૭/૧૨/૨૦૨૧ સોમવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે ભૂચરમોરી- ધ્રોલ ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત શૌર્યકથામાં ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિખ્યાત ભૂચરમોરીના મેદાન ખાતે તા. ૨૫ આવતીકાલથી શૌર્યકથાનો પ્રારંભ થનાર છે.
