Gujarat રઘુવંશી સમાજનું ગોરવ. Posted on December 29, 2021 Author Admin Comment(0) ગિરગઢડા ભરત ગંગદેવ. જામનગર ભાજપ ના પૂર્વ અદયક્ષ હસમુખભાઈ હિંડોચા ની કેન્દ્ર રક્ષા મંત્રાલય હેઠળ આવતા ગોવા શિપયાડ ના ડાયરેકટર પદે વરર્ણી કરવામાં આવતા સમગ્ર રઘુવંશી સમાજે અભિનંદન આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.