વિક્રમ સાખટ રાજુલા
આજ તારીખ:-28/12/2021 ના રોજ રાજુલા તાલુકા સરપંચો ની મીટીંગ મળી,
સરપંચ એસોસીએશન ના પ્રમુખ માટે 2 દાવેદારી હતી જેમાં બંનેની ચીઠી નાંખતા ઝાપોદર સરપંચશ્રી મનુભાઇ ધાખડા નું નામ આવતા રાજુલા તાલુકા સરપંચ એસોસીએશન ના પ્રમુખ તરીકે મનુભાઇ ધાખડા ની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મોટા સરપંચ હાથીભાઈ ખુમાણ. મગળુભાઈ ઘાખડા ભાક્ષી સરપંચ. માધુભાઈ વોરા શાપરી સરપંચ. દાદુભાઈ મોટી ખેરાળી સરપંચ. બળવંતભાઈ લાડુમોર માજી તાલુકા પંચાયત પ્રમુખ. વિરભદ્રભાઈ ડાભિયા છતડીયા સરપંચ. ભાણાભાઈ આહિર સરપંચ. તખુભાઈ ધાખડા સરપંચ. પ્રતાપભાઈ બેપારીયા ઉચૈયા સરપંચ. રાજુલા તાલુકા સરપંચ અને ઉપ સરપંચ ઉપસ્થિત રહ્યા હતા


