શ્રી રામાનંદી સાધુ સમાજ મધ્ય સંઘ અમદાવાદ તરફથી માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને મુખ્યમંત્રી ઓફિસ ગાંધીનગર* પ્રમુખશ્રી ચંદુભાઈ સાધુ, મંત્રીશ્રી ડો. રામચરણ ભાઈ વૈષ્ણવ, ખજાનચીશ્રી પ્રદ્યુમન ભાઈ અગ્રાવત, તથા ટ્રસ્ટી ગણ શ્રીરમેશભાઈ ટીલાવત, શ્રી જશુભાઈ પીપાવત, શ્રી જયદેવ ભાઈ સાધુ, શ્રી ગોપાલભાઈ વૈષ્ણવ, શ્રી પુનિત ભાઈ સાધુ તંત્રી શ્રી ધનેશ ભાઈ રામાનુજ, શ્રી શૈલેષભાઇ સાધુ વવસ્થાપક શ્રી રામચરણ સાધુ, તથા શ્રી રાજુભાઈ વૈષ્ણવ અને ધરમદાસ સાધુ તથા સમાજ બંધુ ઓ તેમનું *મોમેન્ટો આપી તથા સાલ ઓઢાળી ને તેમનું સન્માન કર્યું શુભેચ્છા પાઠવી તથા તેમને મુખ્ય મંત્રી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા.


