ગિરગઢડા
ભરત ગંગદેવ.
શક્તિસિંહ ગોહિલ ને રાજકોટ ના જિલ્લા પ્રમુખ શ રાજભુષણભાઈ જયેશભાઈ ઉપ પ્રમુખ, શ રમેશભાઈ રાણપારિયા, જાડેજા જીતેન્દ્રભાઈ , હરીસિંહ અને ગઢવિભાઈ એ અર્ધ લશ્કર ની સમસ્યા વિશે સાંસદ સાથે ગંભીરતા પૂર્વક વાત ચીત કરી અને અતિ મહત્વ મુદ્દા સાથે નું આવેદન પત્ર પણ આપ્યું શક્તિસિંહ એ આશ્વાસન આપ્યું કે ચોકકસ એમનાથી બનતી મદદ જવાનો ના પ્રશ્ર્નો માટે કરશે.


