Gujarat

સાહેબ માસ્ક ભુલ્યા તો પોલીસે પહેરાવ્યુ માસ્ક

કોરોનાના કેઇસ વધતા તંત્ર પણ એલર્ટ બન્યુ હોય તેમ ઉના પોલીસ દ્રારા માસ્ક વગર નિકળતા રાહદારીઓને દંડ આપવાના બદલે માસ્ક પહેરવતા હતા. એ વખતે પ્રાંત કચેરીમાં શીરેસ્તદાર તરીકે ફરજ બજાવતા સાહેબ માસ્ક પહેરવાનું ભુલી ગયા હોય ફરજ પરના પી એસ આઇ એ માસ્ક પહેરાવ્યુ હતું….

-ભુલ્યા-તો-પોલીસે-પહેરાવ્યુ-માસ્ક.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *