Gujarat

ઊનાના સનખડાનો યુવાન દોડમાં રાજ્ય લેવલ પ્રથમ સ્થાન મેળવ્યુ.

ઊના તાલુકાનું ગૈરવ રાજ્ય લેવલની દોડની ક્રોસ કન્ટ્રી ૩૦ વધુ યુવાનો ભાગ લીધો હતો. જેમાં સનખડા ગામનો યુવાન અભેસિંહ પાંચુભાઇ ગોહીલ પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. અને હવે ટુંક સમયમાં નેશનલ લેવલની સ્પર્ધા પણ યોજાવાની હોય તેમાં આ યુવાને ઉના તાલુકાનું ગૈરવ વધાર્યુ હતું.

-દોડમાં-રાજ્ય-લેવલ-પ્રથમ-સ્થાન-મેળવ્યુ..jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *