મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ભાજપ શહેર યુવા મોરચા ની ટીમ તરફ થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કથલલના નાગરિકોને આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ૧૮ વર્ષ કે ના નવા મતદારો ને મતદાર યાદીમાં નોંધણી કરવા માટે પ્રોત્સાહીત આવ્યા હતા.


