Gujarat

કોંગ્રેસને નવા પ્રમુખ જગદીશ ઠાકોર મળતા એનએસયુઆઈમાં બે જૂથો એક થયા

અમદાવાદ
હવે કોંગ્રેસના નવા પ્રમુખે ચાર્જ સંભાળતાની સાથે જ બંને ગ્રુપ વચ્ચે ચાલી રહેલો કોલ્ડવોર દ્ગજીેંૈંના બંને જૂથોને સાથે રાખીને બેઠક કરી હતી. ત્યાર બાદ પ્રભારી રઘુ શર્મા પણ દ્ગજીેંૈંના હોદ્દેદારોને મળ્યા હતાં. આમ બંને જૂથોને ભેગા કરવામાં આવ્યાં હતાં. હવે બંને જૂથ આજે ભેગા થઈને શક્તિ પ્રદર્શન રૂપે રેલી યોજશેગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં નથી. પક્ષમાં વધી રહેલા જૂથવાદને લીધે ચૂંટણીઓમાં પણ પક્ષને સતત પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે પક્ષની વિદ્યાર્થી પાંખ દ્ગજીેંૈંમાં પણ બે જૂથ પડી ગયાં હતાં. જેમાં પણ ઉકળતો જૂથવાદ સામે આવ્યો હતો. પરંતુ કોંગ્રેસને નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર મળતાં જ અચાનક દ્ગજીેંૈંમાં બે જૂથો એક થઈ ગયાં છે. હવે બંને જૂથો એક થઈને શક્તિ પ્રદર્શન કરશે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી થયા બાદ ઈન્દ્ર વિજયસિંહ ગોહિલનું જૂનું ગ્રુપ અને હાર્દિકના સમર્થકોનું એક ગ્રુપ એમ બે ગ્રુપ થયા હતા. બંને ગ્રુપના કાર્યક્રમ પણ અલગ થતા હતા. બંને ગ્રુપ વચ્ચે દ્ગજીેંૈંના પ્રમુખ માટે પણ હરોળ હતી જેને લઈને બંને ગ્રુપ દ્વારા પોતાનું સારું બતાવવા કાર્યક્રમ કરવામાં આવતા હતા. જેમાંથી હાર્દિક સમર્થકો તો પોતાના કાર્યક્રમાંથી ઈન્દ્ર વિજયસિંહના ગ્રુપને બાકાત રાખતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *