ગિરગઢડા
ભરત ગંગદેવ..
ગિરગઢડા મુકામે તા 10/12 થી ગાંધી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું આ મહાગ્નથ ના યશોગાન માટે કથાના વ્યાસાસને રઘુવંશી સમાજના કુલગોર અને પુષ્ટિમાંગીય વૈષ્ણવા ચાર્ય શાસ્ત્રી શ્રી આનંદભાઈ. આર. પેરાણી અને કેતનભાઈ પેરાણી( હાટીના માળિયા વાળા) તેમજ યજમાન પદ ના વડીલો ગાંધી પરિવાર નું સન્માન કરતા રઘુવંશી & મોઢ વાણીયા સમાજ દ્વારા કરવામાં આવ્યું સન્માન.
” ગુરુ ગોવિંદ દોનો ખડે લાગુ કિસકો પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય….


