Gujarat

છોટાઉદેપુર ખાતે આજરોજ સુશાસન સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આજરોજ આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્યની ઉજવણીના ભાગરૂપે આજરોજ આ કાર્યક્રમ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યો હતો

આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત પ્રવચન પ્રયોજના વહીવટદાર શ્રી ગામીત સર એ સ્વાગત પ્રવચન કર્યું હતું, આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુર ભાજપા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા હતા તેમજ છોટાઉદેપુર ભાજપા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, અને ત્યારબાદ આ કાર્યક્રમ દીપપપ્રાગતિ કરવામાં આવી હતી, અને ત્યારબાદ મુખ્ય મહેમાનોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ છોટાઉદેપુર ભાજપા જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ એ પ્રવચન આપેલું કે આશ્રમ શાળામાં બાળકોને ખૂબ સારી રીતે રહેવાની વ્યવસ્થા છે તેમજ જમવાની વ્યવસ્થા પણ સારી છે આદિવાસી વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ મળે છે મધ્યાન ભોજન સુવિધા તેમજ સાયકલ ની સુવિધા સરકાર દ્વારા મળે છે તેમજ શિષ્યવૃતિ બાળકોને એક મહિનામાં બેંકના ખાતામાં મળે છે તેમજ ઘણી બધી યોજના મળી રહે છે તેમજ ઘણી બધી યોજના નું પ્રવચન આપેલું, ત્યારબાદ મુખ્ય મહેમાન છોટાઉદેપુર સંસદ સભ્ય ગીતાબેન રાઠવા પ્રવચન આપેલું છે પ્રાથમિક શાળાઓમાં ભણતા આદિજાતિ વિદ્યાર્થીઓને દરરોજ 200 મિલી દૂધ આપવામાં આવે છે, અને ભાજપની સરકાર ગુજરાતમાં આવેલી છે ત્યારથી ખેડૂતોને તેમનો હક આપવામાં આવેલો છે, ત્યાર બાદ ખેડૂતોને ઘણા બધા લાભો નું પ્રવચન આપેલું ત્યારબાદ લાભાર્થીને લાભ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ મુખ્ય મહેમાનોને આભારવિધિ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીમતી ભાર્ગવી બેન વિનામાં એ કરી હતી, ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ નિવાસી અધિક કલેકટર તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ રશ્મિકાંત વસાવા તેમજ છોટાઉદેપુર ભાજપ જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જીલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ વડેલી તેમજ આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કવાટ તાલુકા પંચાયત પ્રમુખ છોટાઉદેપુર મહિલા મોરચા પ્રમુખ સજ્જન બેન  રાજપુત તેમજ રોજ જિલ્લા પંચાયત સદસ્ય રમિલાબેન રાઠવા તેમજ મહિલા મોરચાના પ્રદેશ આમંત્રિત સભ્ય લીલા રાઠવા, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના સભ્ય મુકેશભાઈ પટેલ, તેમજ લાભાર્થીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામડા ના લોકો તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20211229_104942.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *