આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્યકક્ષાના મંત્રી કૃષિ ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી મુકેશભાઈ પટેલ હતા અને ત્યારબાદ દીપ પ્રાગતિ કરવામાં આવી હતી, અને ત્યારબાદ મુખ્ય મહેમાન અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા ત્યારબાદ સ્વાગત પ્રવચન જિલ્લા વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ છોટા ઉદેપુર ભાજપા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ એ પ્રવચન ગામ વિકાસ માટે ઘણા બધા લાભો નું પ્રવચન આપેલું, ત્યારબાદ છોટાઉદેપુર ભાજપા સાંસદ સભ્ય ગીતાબેનરાઠવા પ્રવચન આપેલું કે સુશાસન સપ્તાહની ઉજવણી સાત દિવસમાં ઘણા બધા લાભો આપવામાં આવ્યા છે અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા લાભો નું પ્રવચન આપેલું, ત્યારબાદ મુખ્ય મહેમાન રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઇ પટેલે પ્રવચન આપેલું કે આર.ટી.આઈ આવવાથી ઘણા બધા લોકોને ફાયદા થવાના છે ત્યારબાદ ઘણા બધા વિકાસ નું પ્રવચન આપેલું ત્યારબાદ લાભાર્થીને લાભ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્યકક્ષાના મંત્રી ના ઉપસ્થિતિમાં ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ થી લાઈવ થયા હતા, ત્યારબાદ આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી, ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર ભાજપા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટર તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ તેમજ છોટાઉદેપુર ભાજપના જિલ્લા પ્રમુખ રશ્મિકાંત ભાઈ વસાવા તેમજ છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી રાજેશભાઈ વડેલી તેમજ આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તેમજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સભ્ય મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર ભાજપા મહિલા મોરચા પ્રમુખ સજ્જન બેન રાજપુત તેમજ પ્રદેશ મહિલા મોરચા સભ્ય લીલાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો મહેશ ચૌધરી તેમજ ઝોઝ જિલ્લા પંચાયત સદસ્ય શર્મીલાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કવાટ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ તેમજ છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામડા ના લોકો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


