Gujarat

છોટાઉદેપુર ખાતે સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે રોજગાર એનાયત પત્ર એપ્રેન્ટીસશીપ કરાર પત્ર તેમજ ઇ શ્રમ વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુર ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે યોજાયો

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન છોટાઉદેપુર ભાજપના સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા હતા અને ત્યારબાદ દીપપ્રાગતિ કરવામાં આવી હતી, અને ત્યારબાદ મુખ્ય મહેમાનો નું સ્વાગત પ્રવચન રોજગાર અધિકારી એ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યુ હતું ત્યારબાદ મુખ્ય મહેમાનોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ છોટાઉદેપુર જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા એ પ્રવચન આપેલું કે ભાજપ સરકાર કેન્દ્ર અને ગુજરાતમાં આવી ત્યારથી એવું લાગે છે કે ભારત દેશ સ્વતંત્ર માં આવ્યો અને ભાજપ સરકાર ઉપર ભરોસો રાખજો આ સરકાર તમારી છે અને ત્યારબાદ ઘણા બધા ફાયદાઓનો પ્રવચન આપેલું ત્યારબાદ મુખ્ય મહેમાન છોટાઉદેપુર ભાજપના સાંસદ સભ્ય ગીતાબેન પ્રવચન આપેલું કે રોજગારી આપવા માટે દેશમાં ગુજરાત પ્રથમ  ક્રમાંકે છે ત્યારબાદ ઘણા બધા લાભ નું પ્રવચન મુખ્ય મહેમાન છોટાઉદેપુર ભાજપા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા એ આપેલુ, ત્યારબાદ આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ થી લાઈવ થયા હતા, અને ત્યારબાદ લાભાર્થીને લાભ આપવામાં આવ્યો હતો ત્યારબાદ આભારવિધિ આરટીઆઇ આચાર્ય શ્રી વાય એમ ખાંટ દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર નિવાસી અધિક કલેકટર તેમજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકર ભાઈ રાઠવા છોટાઉદેપુર આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તેમજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના ચેરમેન મુકેશભાઈ પટેલ તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ છોટાઉદેપુર મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપુત ઝોઝ જિલ્લા પંચાયત સદસ્ય શર્મિલા બેન  રાઠવા તેમજ લાભાર્થીઓ તેમજ છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20211230_104735.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *