Gujarat

શાપર ના નવનિયુક્ત સરપંચ શ્રી જયેશભાઈ કાકડિયા નું યુવાનો દ્વારા કરાયું ભવ્ય સન્માન

કોટડાસાંગાણી તાલુકા ના શાપર (વેરાવળ) ગ્રામ પંચાયત ગામની એકતા થી સમરસ જાહેર કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે યુવા ઉમેદવાર જયેશભાઇ_કાકડીયા ને નિયુક્ત કર્યા છે. જેમાં આજરોજ  શાપર ગામના  નવ યુવાનો દ્વારા તેમનો સન્માન સમારોહ નો કાર્યક્રમ યોજાયો હતો.એમાં શાપર ગામના 450 થી વધુ યુવાનોએ હાજરી આપી ને ગામના નવ નિયુક્ત સરપંચ શ્રી જયેશભાઇ કાકડિયા નું સન્માન કર્યું હતું.સૌ એ ફૂલહાર પહેરાવી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી.જેમા આ કાર્યક્રમ મા ગામના અગ્રણીઓ સહીત ના ઉપસ્થિત રહ્યા હતા.અને જયેશભાઈ ને સૌ કોઈ એ અભિનંદન પાઠવ્યા  હતા.

1640840226349.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *