નસવાડી પોલિસ ને બાતમી ના અધારે કડદા ગામેં નર્મદા કિનારે રેડ કરતા વિદેશી દારુ નો જથ્થો મળિ આવેલ છે નર્મદા નદીમા સામે પાર થી દારુ લઇ આવતો હતો નસવાડી ના કડદા ગામે,પોલિસ દ્રારા અંતરિયાલળ વિસ્તાર મા કડદા ગામ થી 217585 ના મુદામાલ સાથે વિદેશી દારુ કબ્જે કરી છે ગુજરાત ના બોર્ડર પર આવેલ પડોસી રાજ્યો માથી ગામ થી શહેર સુધી બુટલેગરો દ્રારા વિદેશી દારૂ ની રેલમ છેલ કરવા મા આવે છે
અંતરિયાળ વિસ્તાર ડૂબાન માં ગયેલ કડદા ગામ થી વિદેશી દારૂનો જથ્થો નર્મદા નદી માં બોટ મારફતે હેરાફેરી કરતા બુટલેગરો પર સતત વોચ રાખતી નસવાડી પોલીસ
બોટ મારફતે લાવતું વિદેશી દારૂ તેમજ બોટ ને કબ્જે કર્યો
નસવાડી પોલિસ ની રાત દિવસ સતત કામગિરી થી બુટલેગર જગત માં ફફડાટ ફેલાઓ છે
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


