માંગરોળ બંદર ચોપાટી ખાતે આવેલ શહીદ વીર સાવંતના સ્મારક ને માંગરોળ ડી વાય એસ પી પુરોહીત સાહેબ પી એસ આઇ બી કે ચાવડા સાહેબ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી સલામી આપી વીર શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે પોતાના અંતિમ શ્વાસ સુધી લડીને સર્વોચ્ચ બલિદાન આપનાર પોલીસના શૂરવીર જવાનોને ‘પોલીસ સ્મૃતિ દિવસ’ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ સહ તેઓની વીરતાને કોટિ-કોટિ નમન,,
રીપોર્ટર,, વિનુભાઇ મેસવાણિયા માંગરોળ


