ગુજરાતી રંગભૂમિ ના દીગગજ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી કે મિના હરબંસ નગી થી ઓળખાતા આ અભિનેત્રી દ્વારા ભારતીય સંસ્કૃતિ ના દર્શન સાથે દીકરી ઓને સાસરિયાં મા કરીયાવર બાબતે થતી દુખ તકલીફો પડે છે જેબાબતે હાલ આ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી એ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે જેમાં દીકરી વહુની સામાજીક અભીનય ના ઓજસ પાથરીને દીકરીને પ્રોત્સાહીત ગુજરાતી રંગભૂમિ ના દીગગજ રાજશ્રી મિના પંજાબી મિના નગી એ ભારતીય સંસ્કાર ને પગલે દીકરી ઓને સમર્થન આપ્યું છે હોવાનું સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું


