Gujarat

રાણપુરમાં ચામુંડા માતાજીનો પાટોત્સવ ઉજવાયો.

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સમસ્ત મકાણી પરિવાર દ્વારા શ્રી ચામુંડા માતાજીનો 12 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ ચામુંડા માતાજી ના મંદીર નો ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.જેમા ગરબા અને નવચંડી હવન કરવામાં આવ્યો હતો. આ હવનનો લાભ ભુપેન્દ્રભાઈ મકવાણા, રાજેન્દ્રભાઈ મકવાણા,  હરેશભાઈ મકવાણા, તથા મોહનભાઈ મકાણી ની હાજરીમાં અનિ ભક્તભાવ પૂર્વક આ કાર્યક્રમ યોજાયો હતો…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211020-WA0664.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *