Gujarat

રાણપુરમાં જોઈન્ટ રીપ્લેસમેન્ટ નો વિનામુલ્યે નિદાન કેમ્પ યોજાયો

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા ડો ચંદ્રશભાઈ ત્રિવેદી રાણપુર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જાણીતા નિષ્ણાંત ડોક્ટર જેનીસ પટેલ નો જોઈન્ટ રિપ્લેસમેન્ટ નો વિનામુલ્યે નિદાન કેમ્પ રાખવામાં આવેલ જેમાં 250 દર્દીઓએ એક્સ રે સાથે નિદાનનો લાભ લીધો હતો..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *