Gujarat

રાણપુર શહેરમાં એકલવ્ય ટ્રેનિગ સેન્ટર ખાતે સંતોએ પધરામણી કરી..

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં અણીયાળી રોડ ઉપર આવેલ એકલવ્ય ટ્રેનિંગ સેન્ટર ખાતે કરમડ શ્રીજી વિદ્યાધામ ગુરૂકુળના સ્થાપક પુજ્ય શ્રીજીસ્વરૂપ સ્વામી તથા ઈશ્વરચરણ સ્વામીએ પધરામણી કરી હતી.જ્યા એકલવ્ય ટ્રેનિંગ સેન્ટરના માલીક મુસ્તાકભાઈ ઠાસરીયા એ સંતોનું સ્વાગત કરી સન્માન કરી આશિર્વાદ મેળવ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *