Gujarat

લોહાણા રઘુવંશી સમાજ નિ દેશભક્તિ સાથે ઉદિરતા સામે આવિ

ગિરગઢડા
    ભરત ગંગદેવ…
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મા જમીન મકાનના બ્રોકરેજ સાથે સંકળાયેલા સેવાભાવી અજયભાઈ તન્ના નિ ઉદારતા સાથે દેશભક્તિ નો ઓડીયો વાઈરલ થતા લોકો અજયભાઈ નિ દેશભક્તિ ને બિરદાવી રહીયા છે.
સોમનાથ બાય પાસ ખાતે બંશીધર નામ થી હોટેલ ના બીઝનેસ મા જોડાઈને આજે સાસણ ખાતે સુખ સાગર રીસોર્ટ્સ સુધી ની સફળતા નિ વાત કરીએ તો અજયભાઈ તન્ના હર હંમેશ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા રહે છે.
હાલ વડોદરા થી દેશ કાજે બોર્ડર પર સેવા આપતા આપણા આરમિ કનઁલ ઓફીસર ના પરીવારજનો ને સોમનાથ મહાદેવ ના દર્શન આર્થ આવાનુ હતુ ત્યારે અજયભાઈ નિ હોટેલ નો સંપર્ક કરેલ ત્યારે અજયભાઈ વ્યવસાયિક હોટલ ચલાવતા હોવા છતા દેશ ખાતર બોર્ડર પર સેવા આપતા જવાનો નિ કદર કરી મેહમાન નિ જેમ સાચવેલા જેમા હોટલ ભાડુ ન ગણી નિશુલ્ક પણે ઉદારતા બતવેલ જેમા આરમી મેન કનઁલ દ્રારા ટેલીફોનીક વાત કરતા મેહમાનગતિ માણી રાજીપો સાથે ગદગદ થય “અજયભાઈ જેશે લાખો મે એક હોતે હે” ના સબ્દો થી આભાર નિ લાગણી વર્ષાવતા આશીર્વાદ આપેલા જેના પ્રત્યુત્તરમાં અજયભાઈ કહેલ કે કોઈ પણ આમીઁ મેન  સોમનાથ જયારે આવે ત્યારે અમારી હોટલ બંશીધર મા નિ શુલ્ક સેવા આપીશુ અમે બોર્ડર પર તો નથી જતા પણ આ સેવાથકી પ્રવૃતિઓ થી આત્મસંતોષ નિ લાગણી અનુભવીએ છીએ જે ઓડિયો હાલ સોશીયલ મીડીયા પર વાઈરલ થઈ રહીયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અજયભાઈ તન્ના વર્ષાથી પથરી નિ (સ્ટોન) દવા ફાકી તથા હરસ નિ દવા જાતે બનાવા જંગલ માથી અવશીધીઓ લાવિ તેને પીશી બનાવિ ને સેવાભાવ થી નિ શુલ્કપણે આપે છે
સાથે સાથે ગૌ સેવા, માનવ સેવા એજ પ્રભુ સેવા મા માનારા અજયભાઈ તન્ના દર વર્ષે દરેક પ્રસંગે અલગ અલગ સેવાકીય પ્રવૃતિઓ કરતિ સંસ્થાઓ સાથે પ્રભુજી ને ખુશ કરીને ઉજવણી કરે છે.
મોરના ઈંડા ચીતરવા ના પડે નિ પંક્તિઓ ને સાર્થક કરતી તેમનિ દીકરી ડો. ડીમ્પલ તન્નાએ 2020 મા પ્રથમ પોસ્ટીંગ વેરાવળ સરકારી હોસ્પિટલ કોરોના વોર્ડ મા સેવાકાજે સ્વિકારી  ત્યારે લોહાણા સમાજ તથા માતા પિતા નુ ગૌરવ વધારેલ હતુ
 હાલ તેવો ઉના સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની ફરજ સાથે દર્દી દેવો ભવ: નિ પંક્તિઓ ને સાર્થક કરવા પ્રયત્નશીલ રહે છે.
અજયભાઈ તન્ના પરીવાર નિ દેશભક્તિ સાથે ઉદારતાને શ્રી લોહાણા મહાજન વેરાવળ ના પ્રમુખ  વિક્રમભાઈ તન્ના એ બિરદાવી હતી.
હાલ આ ઓડિયો સોશીયલ મીડીયા પર વાઈરલ થતા મેસેજ મા લોકો પ્રાઉડ ઓફ રઘુવંશી નિ કોમેન્ટ કરી રહીયા છે..
આ માહિતી આપના સ્નેહીજનો મિત્રો સાથે ગ્રુપમાં શેર કરશો આવિજ અન્ય સેવાકીય પ્રવૃતિઓ નિ પોસ્ટ મેળવા તમારા મોબાઇલ માં 9898042042 સેવ કરી સ્ટેટ્સ જોવો અથવા મેસેજ કરશો. સંકલન, :-અનિષ રાચ્છ સોશીયલ એક્ટીવિસ્ટ વેરાવળ ગીર સોમનાથ
અજયભાઈ પાસેથી પથરી તથા હરસ નિ દવા નિ-શુલ્ક મેળવવા તેમના મોબાઈલ નંબર 87359 96444 પર સંપર્ક કરી શકો છો

IMG-20211229-WA0493.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *