Gujarat

કઠલાલ નગરપાલિકાના કોર્પોરેટર મિતેષ શાહનું વૈષ્ણવ સમાજ દ્વારા  અમદાવાદ ખાતે સમ્માન 

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
વૈષ્ણવ સમાજ ના પૂજનીય કોટયૅક મહાપ્રભુજી ની ઉજવણી નિમિતે અમદાવાદ ખાતે કઠલાલ ના યુવાન મિતેષ શાહનું સામાજીક, વ્યાપારીક અને રાજકીય ક્ષેત્રે સફળતા મેળવવા બદલ સમાજના મોભીઓ – વડીલો દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ઉજ્જવળ ભવિષ્ય ના આશીર્વાદ આપવા મા આવ્યા જે બદલ કઠલાલ વૈષ્ણવ સમાજના વડીલો અને ભાઈ બહેનો  એ મિતેષ ભાઈ શાહ ને શુભેચ્છાઓ પાઠવી હતી.

IMG-20211117-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *