મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગરમાં આવેલ સરકારી દવાખાના ની પાસે રેડીમેટ કપડાની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી આગનું કારણ શોર્ટ સર્કિટ હોય એવું જાણવા મળ્યું હતું આ બાબતની જાણ થતાની સાથે કઠલાલ નગરપાલિકાના સભ્યો એ ફાયરબ્રિગેડમાં જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો આવી જાય આગને કાબૂમાં લીધી હતી જેથી કોઈ જાનહાની થવા પામી ન હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો ભેગા થયેલા લોકોએ ફાયર બ્રિગેડ આવતા પહેલા સમયસૂચકતા વાપરી આજુબાજુ ની દુકાનો ખાલી કરી નાખી હતી જેથી વધુ નુકસાન થવા પામેલ ન હતું.
Attachments area


