જગ્યાના મહંત શ્રી પુજ્ય નિર્મળાબા તથા જગ્યાના સંચાલક પુજ્ય ભયલુબાપુ ની સ્વાગત કરવામાં આવ્યુ
બોટાદ જીલ્લાના પાળિયાદ ગામે આવેલ વિખ્યાત દેહણ જગ્યા પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ.અમદાવાદ પધરામણી નિમિતે પધારેલ પૂજ્ય બા ના અને પૂજ્ય ભયલુબાપુ ના સ્વાગત માટે ઠેર ઠેર ચોક અને ગલીઓમાં રંગોળીઓ દોરી ઢોલ નગારા સાથે ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નીકળી અને ઠાકર ના સામૈયા કરવામાં આવ્યા હતા
સૌ ઠાકર ના સેવકો અને વિહળ પરિવાર મા ખૂબ ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે આનંદ છવાયો હતો…
તસવીર-વિપુલ લુહાર


