Gujarat

  શક્તિસિંહ ગોહિલ  ને રાજકોટ ના જિલ્લા પ્રમુખ શ રાજભુષણભાઈ  જયેશભાઈ ઉપ પ્રમુખ, શ રમેશભાઈ રાણપારિયા, જાડેજા જીતેન્દ્રભાઈ , હરીસિંહ અને  ગઢવિભાઈ એ અર્ધ લશ્કર ની સમસ્યા વિશે સાંસદ  સાથે ગંભીરતા પૂર્વક વાત ચીત કરી અને અતિ મહત્વ મુદ્દા સાથે નું આવેદન પત્ર પણ આપ્યું 

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
  શક્તિસિંહ ગોહિલ  ને રાજકોટ ના જિલ્લા પ્રમુખ શ રાજભુષણભાઈ  જયેશભાઈ ઉપ પ્રમુખ, શ રમેશભાઈ રાણપારિયા, જાડેજા જીતેન્દ્રભાઈ , હરીસિંહ અને  ગઢવિભાઈ એ અર્ધ લશ્કર ની સમસ્યા વિશે સાંસદ  સાથે ગંભીરતા પૂર્વક વાત ચીત કરી અને અતિ મહત્વ મુદ્દા સાથે નું આવેદન પત્ર પણ આપ્યું  શક્તિસિંહ એ આશ્વાસન આપ્યું કે ચોકકસ એમનાથી બનતી મદદ જવાનો ના પ્રશ્ર્નો માટે કરશે.

IMG-20211229-WA0720.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *