મુંબઈઃદેશનાઅગ્રણીકોમોડિટીડેરિવેટિવ્ઝએક્સચેન્જએમસીએક્સપરવિવિધકોમોડિટીવાયદા, ઓપ્શન્સઅનેઈન્ડેક્સફ્યુચર્સમાં 24થી 30 ડિસેમ્બરનાસપ્તાહદરમિયાન 14,67,609 સોદાઓમાંકુલરૂ.1,06,903.17 કરોડનુંટર્નઓવરનોંધાયુંહતું.કીમતીધાતુઓનાસૂચકાંકબુલડેક્સનાજાન્યુઆરીવાયદામાં 234 પોઈન્ટ, બિનલોહધાતુઓનાસૂચકાંકમેટલડેક્સનાજાન્યુઆરીવાયદામાં 319 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના જાન્યુઆરી વાયદામાં 310 પોઈન્ટનીમૂવમેન્ટરહીહતી.
કીમતીધાતુઓમાંસોના-ચાંદીમાં 6,01,182 સોદાઓમાંકુલરૂ.33,046.88 કરોડનાંકામકાજથયાંહતાં. સોનાનાવાયદાઓમાંસોનુંફેબ્રુઆરીવાયદો 10 ગ્રામદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.48,185નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.48,328 અનેનીચામાંરૂ.47,577 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.267 ઘટીરૂ.47,885નાભાવેબંધથયોહતો.આસામેગોલ્ડ-ગિનીજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠરૂ.212 ઘટીરૂ.38,505 અનેગોલ્ડ-પેટલજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠરૂ.30 ઘટીરૂ.4,786નાભાવેબંધથયોહતો.
ચાંદીનાવાયદાઓમાંચાંદીમાર્ચવાયદો 1 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.62,320ખૂલી,સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.63,239 અનેનીચામાંરૂ.61,223 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.151 ઘટીરૂ.62,160 બંધથયોહતો.ચાંદી-માઈક્રોફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.154 ઘટીરૂ.62,423 અનેચાંદી-મિનીફેબ્રુઆરીકોન્ટ્રેક્ટરૂ.154 ઘટીરૂ.62,438 બંધથયોહતો.
બિનલોહધાતુઓમાં 89,065 સોદાઓમાંરૂ.16,956.11 કરોડનાવેપારથયાહતા.એલ્યુમિનિયમજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 કિલોદીઠરૂ.2.50 ઘટીરૂ.225.60 અનેજસતજાન્યુઆરીકોન્ટ્રેક્ટરૂ.0.80 ઘટીરૂ.288નાભાવેબંધથયોહતો.આસામેતાંબુજાન્યુઆરીકોન્ટ્રેક્ટરૂ.1.05 ઘટીરૂ.742.65 અનેનિકલજાન્યુઆરીકોન્ટ્રેક્ટરૂ.14.6 વધીરૂ.1,560.20 તેમજસીસુંજાન્યુઆરીકોન્ટ્રેક્ટરૂ.0.75 વધીરૂ.186નાભાવેબંધથયોહતો.
એનર્જીસેગમેન્ટમાં 4,54,444 સોદાઓમાંકુલરૂ.28,954.21 કરોડનોધંધોથયોહતો.ક્રૂડતેલજાન્યુઆરીવાયદોસપ્તાહનાપ્રારંભેરૂ.5,565નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.5,775 અનેનીચામાંરૂ.5,458 સુધીજઈ, સપ્તાહનાંઅંતે 1 બેરલદીઠરૂ.199 વધીરૂ.5,735 બોલાયોહતો, જ્યારેનેચરલગેસજાન્યુઆરીવાયદો 1 એમએમબીટીયૂદીઠરૂ.0.70 ઘટીરૂ.275 બંધથયોહતો.
કૃષિકોમોડિટીઝમાં 12,449 સોદાઓમાંરૂ.1,427.66 કરોડનાંકામકાજથયાહતા.કપાસએપ્રિલવાયદો 20 કિલોદીઠસપ્તાહનાપ્રારંભેરૂ.1,827નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1933 અનેનીચામાંરૂ.1827 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.81 વધીરૂ.1,923 બંધથયોહતો.આસામેરબરજાન્યુઆરીવાયદો 100 કિલોદીઠરૂ.16,400નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.17,000 અનેનીચામાંરૂ.16,000 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.274 વધીરૂ.16,861નાભાવેબંધથયોહતો.સીપીઓજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 10 કિલોદીઠરૂ.1,061નાભાવેખૂલી, સપ્તાહદરમિયાનઈન્ટ્રા-ડેમાંઉપરમાંરૂ.1074 અનેનીચામાંરૂ.1061 સુધીજઈ, સપ્તાહનાંઅંતેરૂ.8.20 વધીરૂ.1068.30 બંધથયોહતો.મેન્થાતેલનાવાયદાઓમાંજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 કિલોદીઠરૂ.6.70 વધીરૂ.992.10 અનેકોટનજાન્યુઆરીકોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠરૂ.1,440 વધીરૂ.34,100બંધથયોહતો.
કામકાજનીદૃષ્ટિએકીમતીધાતુઓમાંસોનાનાવિવિધવાયદાઓમાં 1,18,712 સોદાઓમાંરૂ.14,216.26 કરોડનાં 29,657.336 કિલોઅનેચાદીનાવિવિધવાયદાઓમાં 4,82,470 સોદાઓમાંકુલરૂ.18,830.62 કરોડનાં 3,022.280 ટનનાવેપારથયાહતા.એનર્જીસેગમેન્ટમાંક્રૂડતેલનાવાયદાઓમાં 1,52,789 સોદાઓમાંરૂ.12,814.06 કરોડનાં 2,26,43,500 બેરલઅનેનેચરલગેસનાવાયદાઓમાં 3,01,655 સોદાઓમાંરૂ.16,140.15 કરોડનાં 55,84,36,250 એમએમબીટીયૂનોધંધોથયોહતો.કૃષિકોમોડિટીઝમાંકપાસનાવાયદાઓમાં 42 સોદાઓમાંરૂ.1.78 કરોડનાં 188 ટનઅનેકોટનનાવાયદાઓમાં 10,676 સોદાઓમાંરૂ.1,290.66 કરોડનાં 388075 ગાંસડી, મેન્થાતેલનાવાયદાઓમાં 1,212 સોદાઓમાંરૂ.46.76 કરોડનાં 476.28 ટન, રબરનાવાયદાઓમાં 104 સોદાઓમાંરૂ.1.87 કરોડનાં 115 ટનનાવેપારથયાહતા.સીપીઓનાવાયદાઓમાં 415 સોદાઓમાંરૂ.86.59 કરોડનાં 8,080 ટનનાંકામકાજથયાંહતાં.
ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેસોનાનાવિવિધવાયદાઓમાં 14,529.705 કિલોઅનેચાંદીનાવિવિધવાયદાઓમાં 601.056 ટન, ક્રૂડતેલમાં 10,13,900 બેરલઅનેનેચરલગેસમાં 1,77,46,250 એમએમબીટીયૂતેમજકપાસમાં 136 ટન, કોટનમાં 178775 ગાંસડી, મેન્થાતેલમાં 347.04 ટન, રબરમાં 75 ટન, સીપીઓમાં 71,360 ટનનાસ્તરેરહ્યોહતો.
ઈન્ડેક્સફ્યુચર્સનીવાતકરીએતો, સપ્તાહદરમિયાન 15,250 સોદાઓમાંરૂ.1,291.46 કરોડનાંકામકાજથયાંહતાં, જેમાંબુલડેક્સવાયદામાં 7,788 સોદાઓમાંરૂ.615.92 કરોડનાં 8,722 લોટ્સ,મેટલડેક્સવાયદામાં 5,637 સોદાઓમાંરૂ.542.43 કરોડનાં 6,287 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 1,825 સોદાઓમાં રૂ.133.11 કરોડનાં 1,871 લોટ્સનાવેપારથયાહતા.ઓપનઈન્ટરેસ્ટસપ્તાહનાઅંતેબુલડેક્સવાયદામાં 1,700 લોટ્સ,મેટલડેક્સવાયદામાં 985 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 220 લોટ્સનાસ્તરેરહ્યોહતો.બુલડેક્સજાન્યુઆરીવાયદો 14,197નાસ્તરેખૂલી, ઊપરમાં 14,235 અનેનીચામાં 14,001નાસ્તરનેસ્પર્શી, 234 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 79 પોઈન્ટઘટી 14,100નાસ્તરેપહોંચ્યોહતો, જ્યારેમેટલડેક્સજાન્યુઆરીવાયદો 17,195નાસ્તરેખૂલી, 319 પોઈન્ટનીમૂવમેન્ટસાથે 45 પોઈન્ટવધી 17,242નાસ્તરેપહોંચ્યોહતો. આ સામે એનર્જી ઈન્ડેક્સનો જાન્યુઆરી વાયદો 5,500ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 5,795 અને 5,485ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન 310 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 174 પોઈન્ટ વધી 5,709ના સ્તરે બંધ થયો હતો.
ઓપ્શન્સનીવાતકરીએતો, કોમોડિટીવાયદાપરનાઓપ્શન્સમાં 2,95,219 સોદાઓમાંરૂ.25,226.85 કરોડનુંનોશનલટર્નઓવરનોંધાયુંહતું.સોનાનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.2,080.64 કરોડ, ચાંદીનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.291.88 કરોડઅનેક્રૂડતેલનાકોલઅનેપુટઓપ્શન્સમાંરૂ.22,830.95 કરોડનાંકામકાજથયાંહતાં. બિનલોહ ધાતુઓના કોલ અને પુટ ઓપ્શન્સમાં તાંબાના ઓપ્શન્સમાં રૂ.4.55 કરોડ અને નિકલના ઓપ્શન્સમાં રૂ.18.68 કરોડનાં કામકાજ થયાં હતાં.
