International

ચીન દ્વારા હાઈબ્રિડ માનવો બનાવવાની કામગીરી કરી રહ્યું છે

ચીન
ચીનના વૈજ્ઞાનિકોએ માનવ શુક્રાણુ વડે માદા ચિમ્પાન્ઝીને ગર્ભવતી કરી હતી. જેથી વાસ્તવિક જીવનમાં ‘ૐેદ્બટ્ઠહડીી’ તૈયાર થઈ શકે. રિપોર્ટ અનુસાર આ દાવો તેની સાથે જાેડાયેલા સંશોધકે કર્યો છે. આ પ્રોજેક્ટ શરૂ થયો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ દેશમાં સાંસ્કૃતિક ક્રાંતિ દરમિયાન ૧૯૬૦માં આ વિવાદાસ્પદ પ્રોજેક્ટ બંધ થઈ ગયો હતો. આ કારણે માદા ચિમ્પાન્ઝી ગર્ભધારણના ત્રણ મહિના પછી મૃત્યુ પામી હતી. રશિયામાં સોવિયેત વૈજ્ઞાનિકોને ૧૯૨૦ના દાયકામાં સરમુખત્યાર સ્ટાલિન દ્વારા એક હાઇબ્રિડ એપ-મેન ‘સુપર સોલ્જર’ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આત્યંતિક પરિસ્થિતિઓમાં કામ કરી શકે જ્યાં સામાન્ય માનવીઓ માટે જીવવું મુશ્કેલ હોય. તે સમયના ગુપ્ત દસ્તાવેજાે જે ૧૯૯૦ ના દાયકામાં જાહેર કરવામાં આવ્યા હતા. તેનો હેતુ અત્યંત મજબૂત પરંતુ અવિકસિત મગજ સાથે ‘માનવ-વાનરો’ની સેના બનાવવાનો હતો જે ‘સ્થિતિસ્થાપક અને ભૂખ સામે પ્રતિરોધક’ હશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ઇલ્યા ઇવાનોવિચ ઇવાનોવ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રોજેક્ટ સફળ થયો હોય તેવું લાગતું નથી કારણ કે ૧૯૩૦ ના દાયકાની શરૂઆતમાં ઇવાનોવ સોવિયેત શિબિરમાં મૃત્યુ પામ્યા હતા. ૧૯૭૦ના દાયકામાં માનવ વિશેષતાઓ સાથે કહેવાતા ‘મ્યુટન્ટ’ ચિમ્પાન્ઝીએ ફરી એકવાર ‘ૐેદ્બટ્ઠહડીી’ વિચારને વેગ આપ્યો. ૧૯૮૦ ના દાયકામાં એક અહેવાલ દેખાયો જેમાં ૧૯૬૭માં ચીનમાં માનવ-ચિમ્પાન્ઝી સંવર્ધન માટે એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે ચીન સરકારે આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનું કહ્યું હતું. એવું કહેવાય છે કે ચીન સરકારે આ પ્રોજેક્ટને ફરીથી શરૂ કરવાનું કહ્યું હતું. આમાં સામેલ વૈજ્ઞાનિકોમાંના એક ડૉ જી યોંગજિયાંગે કહ્યું કે તેમનો ધ્યેય એક એવું પ્રાણી બનાવવાનું છે જે બોલી શકે અને ચિમ્પાન્ઝી જેવી શક્તિ ધરાવતું હોય. તેમણે કહ્યું કે હાઇબ્રિડ ‘ૐેદ્બટ્ઠહડીી’ નો ઉપયોગ ખાણકામ, ભારે કૃષિ કાર્ય, બાહ્ય અવકાશ અને સમુદ્રની ઊંડાઈ જેવા સ્થળોના સંશોધન માટે કરવામાં આવશે. જાે કે અત્યાર સુધી આનુવંશિક રીતે એન્જિનિયર્ડ વાંદરાઓ-માનવોના સફળ ઉત્પાદનના કોઈ પુરાવા મળ્યા નથી. ૨૦૧૯માં યુએસ સાલ્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ સ્ટડીઝના પ્રોફેસર જુઆન કાર્લોસ ઇઝપિસુઆ બેલમોન્ટેના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ મોટી સફળતા હાંસલ કરી હતી. ટીમે કથિત રીતે માનવ અને વાંદરાની સંકર બનાવી છે જે ૧૯ દિવસ સુધી જીવે છે. ઓલિવર, સર્કસમાં પ્રદર્શન કરનાર વાનર, માનવ-ચિમ્પાન્ઝી સંકર હોવાનું નોંધાયું હતું. તે અન્ય ચિમ્પાન્ઝી કરતાં વધુ બુદ્ધિશાળી દેખાતો હતો અને તેના શરીર પર વાળ ઓછા હતા. જાેકે પોસ્ટમોર્ટમમાં ઓલિવર સામાન્ય ચિમ્પાન્ઝી હોવાનું બહાર આવ્યું હતું. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે યુ.એસ.માં સંકરીકરણ પ્રોજેક્ટ દરમિયાન ‘ૐેદ્બટ્ઠહડીી’ નો જન્મ થયો હતો. પરંતુ લેબ કામદારો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. ચીનની એક લેબ હજુ પણ આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.ઘણા સમયથી માનવીઓ અને અન્ય પ્રાણીઓ વચ્ચે પ્રયોગો દ્વારા હાઈબ્રિડ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયોગો આજે પણ ચાલુ છે અને તેનો ઉદ્દેશ્ય પ્રત્યારોપણ અંગો બધા માટે સુલભ બનાવવાનો છે. ઉપરાંત હાઈબ્રિડ ‘ૐેદ્બટ્ઠહડીી’ નો ઉપયોગ ખાણકામ, કૃષિ કાર્ય, બાહ્ય અવકાશ અને સમુદ્રની ઊંડાઈ જેવા સ્થળોની શોધ માટે થઈ શકે છે.

China.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *