International

ડોમિનિકન રિપબ્લિકમાં ઈમરજન્સી લેન્ડિંગ વખતે જેટ ક્રેશ ઃ ૯ના મોત

ડોમિનિકનરિપબ્લિક
ગલ્ફસ્ટ્રીમ ય્ૈંફજીઁ જેટ મિયામી તરફ જઈ રહ્યું હતું. કંપનીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ ઘટનાથી અમે ખૂબ જ પીડિત અને દુઃખી છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે આ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહેલા પરિવારોને એકતામાં મદદ કરો. ત્યાં નથી. હેલિડોસાએ જણાવ્યું હતું કે તે એર ટ્રાફિક અકસ્માત સત્તાવાળાઓ અને નાગરિક ઉડ્ડયન બોર્ડને સહકાર આપશે.ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બુધવારે અહીં પ્રાઈવેટ જેટ ક્રેશ થતા ઓછામાં ઓછા ૯ લોકોના મોત થયા હતા. પ્લેનના ઓપરેટર હેલિડોસા એવિએશન ગ્રુપના જણાવ્યા અનુસાર, લાસ અમેરિકા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી. બુધવારે પ્લેન ક્રેશને કારણે નવ લોકોના મોત થયા હતા.પણ, એક ડોમિનિકન હતો. જાે કે, મૃત્યુ પામેલા વિદેશીઓ કયા દેશના નાગરિક હતા તે જણાવવામાં આવ્યું ન હતું. હ્લઙ્મૈખ્તરંટ્ઠિઙ્ઘટ્ઠિ ૨૪ અનુસાર, પ્લેન ડોમિનિકન રિપબ્લિકના લા ઈસાબેલા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ફ્લોરિડા જઈ રહ્યું હતું. આ દરમિયાન ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. ટેકઓફની ૧૫ મિનિટ બાદ જ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં માર્યા ગયેલા ૯ લોકોમાં સાત મુસાફરો અને બે ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એવિએશન ગ્રુપે ટિ્‌વટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં આ માહિતી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે વિમાનમાં ૬ વિદેશી નાગરિકો હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *