નવીદિલ્હી
૨૫ જુલાઇ ૨૦૨૨ના રોજ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થઇ ગયો છે. ત્યારે હવે કોણ બનશે આગળના રાષ્ટ્રપતિ તેને લઇ મંથન ચાલી રહ્યું છે. આનંદીબેન પટેલ સિવાય ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, અને કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાનના નામની પણ ચર્ચા ચાલી રહી છે. જાે કે દર વખતની જેમ ઁસ્ મોદી અંતિમ સમયે બધાને ચોંકાવી પણ શકે છે. જેવું દર વખતે થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. તેઓ હાલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે. ઁસ્ મોદીએ પોતાના પહેલાં કાર્યકાળમાં દલિત સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને મોટો સંદેશ આપ્યો હતો. દ્ગડ્ઢછના પહેલાં કાર્યકાળમાં ભાજપાએ વૈજ્ઞાનિક અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ રાષ્ટ્રપતિ બન્યા હતા. મુસ્લિમ અને દલિત બાદ ભાજપ એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવીને ૨૦૨૪ પહેલાં મહિલાઓમાં પણ એક મોટો રાજકીય સંદેશ આપવા માંગે છે. પરંતુ આનંદીબેન માટે નેગેટિવ વાત એ છે કે તેમની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે. તેના લીધે અઘરું બની શકે છે. ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આંધ્રપ્રદેશથી છે અને લાંબા સમયથી ભાજપ સાથે જાેડાયેલા છે. નાયડુ ૨૦૦૨ થી ૨૦૦૪ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. તેઓ અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી રહી ચૂકયા છે. નાયડુ ઑગસ્ટ ૨૦૧૭થી ઉપરાષ્ટ્રપતિ છે. નાયડુને રાષ્ટ્રપતિ બનાવીને ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મોટો રાજકીય સંદેશ આપી શકે છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન ઉત્તરપ્રદેશના બુલંદશહેરના રહેવાસી છે. શાહબાનો કેસને લઇ આરિફે રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ટ્રિપલ તલાક, ઝ્રછછ જેવા કેસ પર આરિફ હંમેશા ભાજપ માટે ઢાલ બનીને રહ્યા. એવામાં બની શકે કે ભાજપ અને આરએસએસ ફરી એકવખત મુસ્લિમ ચહેરાને રાષ્ટ્રપતિ બનાવીને માત્ર ભારત જ નહીં દુનિયાને સંદેશો આપી શકે કે અમે મુસ્લિમ વિરોધી નથી. એક ભારતીય રાજકારણી છે જે કર્ણાટકના વર્તમાન અને ૧૯મા રાજ્યપાલ છે, તેઓ મધ્ય પ્રદેશમાંથી કર્ણાટકના રાજ્યપાલ તરીકે સેવા આપતા પ્રથમ વ્યક્તિ છે. કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિયુક્ત થયા છે. તેમણે ૧૧ જુલાઈ, ૨૦૨૧ના રોજ કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ૨૦૧૪ થી ૨૦૨૧ સુધી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. તેઓ ભારતીય સંસદના ઉપલા ગૃહમાં ગૃહના નેતા પણ હતા. તેઓ સંસદીય બોર્ડ અને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય હતા.તેઓ ભાજપના વરિષ્ઠ સભ્ય છે. તેમણે કેન્દ્ર સરકારમાં ઘણી વખત મંત્રીપદ સંભાળ્યું હતું. નીલમ સંજીવ રેડ્ડીએ દેશના ૯મા રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઇ ૧૯૭૭ના રોજ શપથ લીધા હતા. ત્યારથી દર વખતે ૨૫ જુલાઇના રોજ નવા રાષ્ટ્રપતિ કાર્યકાળ સંભાળતા આવ્યા છે. રેડ્ડી બાદ જ્ઞાની જૈલ સિંહ, વેંકટરમ, શંકરદયાળ શર્મા, કેઆર નારાયણન, અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પ્રણવ મુખર્જી, અને રામનાથ કોવિંદ પણ ૨૫મી જુલાઇના રોજ શપથ લઇ ચૂકયા છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. તેને લઇને દેશમાં રાજકારણ ગરમવાનું શરૂ થઇ ગયું છે. ભાજપ અને ઇજીજીની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે આ વખતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલનું નામ સૌથી મોખરે છે.
