Delhi

૬ મહિનાથી ૫ વર્ષના બાલકો માટે વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે માંગ કરી

નવીદિલ્હી
૬ મહિનાથી ૫ વર્ષની વયના બાળકો માટે તેમની કોરોના વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે માંગ કરી છે. મંગળવારે બંને ફાર્માસ્યુટિકલ કંપનીઓએ જણાવ્યું હતું કે, ‘ફાઇઝર ઇન્ક. અને બાયોએનટેક જીઈ એ જાહેરાત કરી હતી કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની વિનંતીને પગલે કંપનીઓએ ઁકૈડીિ-મ્ર્ૈદ્ગ્‌ીષ્ઠર ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસીના ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશનમાં ફેરફાર કરવા માટે રોલિંગ સબમિશન શરૂ કરી દીધું છે. ઁકૈડીિ અને મ્ર્ૈદ્ગ્‌ીષ્ઠર એ જણાવ્યું હતું કે, “આ વસ્તીમાં જાહેર આરોગ્યની તાકીદની જરૂરિયાત મુજબ જાે ૬ મહિનાથી ૫ વર્ષ સુધીના વયના બાળકોને રસી આપવાની મંજૂરી આપવામાં આવે તો ઁકૈડીિ-મ્ર્ૈદ્ગ્‌ીષ્ઠર રસી ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ પ્રથમ ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રસી હશે. ઁકૈડીિ અને મ્ર્ૈદ્ગ્‌ીષ્ઠર જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં ઈેંછ સબમિશન પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે. ઁકૈડીિ ના પ્રમુખ અને ઝ્રઈર્ં આલ્બર્ટ બૌરલાએ જણાવ્યું હતું કે, “કોરોનાથી ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં વધારો કર્યો છે. એફડીએ સાથે અમારું પરસ્પર ધ્યેય ભવિષ્યના વિવિધ વેરિઅન્ટ માટે રસી વિકસાવવાનું અને બાળકોને વાયરસથી બચાવવા માટે માતાપિતા માટે વિકલ્પ પૂરો પાડવાનો છે. ‘અમારું માનવું છે કે કોરોનાના વર્તમાન અને સંભવિત ભવિષ્યના વેરિએન્ટ સામે લડવા માટે ૬ મહિનાથી ૪ વર્ષની વયના બાળકો માટે રસીના ત્રણ ડોઝની જરૂર પડશે. જાે બે ડોઝની મંજૂરી આપવામાં આવે તો માતાપિતાને ત્રીજા ડોઝની રાહ જાેતી વખતે રસીકરણ શરૂ કરવાની તક મળશે. મ્ર્ૈદ્ગ્‌ીષ્ઠર સ્ડ્ઢ, ઝ્રઈર્ં અને સહ-સ્થાપક ઉગુર સાહિને જણાવ્યું હતું કે, વૈક્સિન પહેલાથી જ ૫ વર્ષની ઉંમરથી શરૂ થાય છે બધા આયુના સભ્યો માટે દવાની તપાસ અને ઘણા અભ્યાસો માટે અનુકૂળ સુરક્ષા, સહનશીલતા સાથે પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં આવે છે. જાે ૬ મહિનાથી વધુ ઉંમરના બાળકો માટે રસીકરણની મંજૂરી આપવામાં આવે તો અમે ૬ મહિનાથી૫ વર્ષની વય સુધીના બાળકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં માટે ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *