નવીદિલ્હી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ આ વર્ષે તેના પ્રથમ ઉપગ્રહના લોન્ચ માટે કાઉન્ટડાઉન શરૂ કરી દીધું છે. આ ઉપગ્રહને સવારે ૫ઃ૫૯ કલાકે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ઁજીન્ફ વાહન (ઁજીન્ફ-ઝ્ર૫૨) આ ઉપગ્રહને આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું છે. ૧,૭૧૦ કિગ્રા વજનના ઈર્ંજી-૦૪ ઉપગ્રહને ઁજીન્ફ-ઝ્ર૫૨ દ્વારા પૃથ્વીથી ૫૨૯ કિમીની ઊંચાઈએ સૂર્યની ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ૈંજીઇર્ં દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઈર્ંજી-૦૪ સેટેલાઇટ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. જેનો ઉપયોગ કોઈપણ પ્રકારના હવામાનમાં પૃથ્વીની ઉચ્ચ ગુણવત્તાની તસવીરો લેવા માટે કરવામાં આવશે. આના દ્વારા તે કૃષિ, વનસંવર્ધન, વૃક્ષારોપણ, જમીનના ભેજ, પાણીની ઉપલબ્ધતા અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોના નકશા તૈયાર કરવામાં મદદરૂપ થશે. આ મિશન સાથે બે નાના ઉપગ્રહો પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. આમાંથી એક છે ૈંદ્ગજીઁૈંઇઈજટ્ઠં-૧ સેટેલાઈટ. જે ૈંૈંજી્ના વિદ્યાર્થીઓ દ્વારા અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીની લેબોરેટરી ઓફ એટમોસ્ફિયર એન્ડ સ્પેસ ફિઝિક્સના વિદ્યાર્થીઓના સહયોગથી બનાવવામાં આવ્યો છે.ર્ બીજાે ઉપગ્રહ ૈંદ્ગજી-૨્ડ્ઢ છે. આ ઉપગ્રહ ઈસરો અને ભૂટાનનો સંયુક્ત ઉપગ્રહ છે. જે એક બોલ્ડર અને ટેકનિકલ ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ (ૈંદ્ગજી-૨્ડ્ઢ) છે. અગાઉ જાન્યુઆરીમાં જ ભારત સરકારે રોકેટ વૈજ્ઞાનિક એસ સોમનાથને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા હતા. એસ સોમનાથે, સિવાનનું સ્થાન લીધું છે.


