Delhi

એચ-૧બી વિઝાધારકોના પાર્ટનરને વર્ક પરમિટ મળશે

ન્યુદિલ્હી
અમેરિકી કોંગ્રસમાં પ્રતિનિધિ સભામાં એક વિધેયક રજૂ કર્યું હતું જેમાં આ વિધેયક રજૂ કરનાર મહિલા સાંસદોએ કહ્યું હતું કે અમેરિકામાં મોટી સંખ્યામાં નોકરીદાતા શ્રમિકોની અછતનો સામનો કરી રહ્યા છે. હવે આ નવા વિધેયક શ્રમિકોની અછતને દૂર કરી શકાશે, રોજગારી આપવામાં મદદરૂપ બનશે અને માઈગ્રન્ટ પરિવારો માટે જીવનને સરળ બનાવી શકાશે. સંસદના સભ્યએ જણાવ્યું હતું કે અત્યારે ઉચ્ચ કૌશલ ધરાવતા ઈમિગ્રન્ટ્‌સના જીવનસાથીએ ેંજીમાં કામ કરવાની મંજૂરી પ્રાપ્ત કરવા માટે વર્ષો સુધી નોકરશાહી તરફથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વિધેયકથી બિનજરૂરી અવરોધોને દૂર કરી શકાશે, જેથી એ સુનિશ્ચિત કરી શકાશે કે ઈમિગ્રન્ટ્‌સ પરિવારો સાથે અમેરિકાના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી શકશે અને પોતે પણ સમૃદ્ધ થઈ શકશે. કેરોલિમ બાર્ડોઝે કહ્યું- જાે આપણે સ્પર્ધાત્મક બનવા ઈચ્છતા હોય અને વિશ્વના બુદ્ધિજીવી તથા પ્રતિભાશાળી લોકોને અમેરિકા તરફ આકર્ષવા ઈચ્છતા હોઈએ તો આપણે આ સુનિશ્ચિત કરવું જાેઈએ કે ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ઈમિગ્રન્ટ્‌સના પરિવારના સભ્યો અન્યોની માફક અમેરિકામાં જીવન વિતાવવા તથા કારકિર્દીનું ઘડતર કરવા સક્ષમ હોય. વર્તમાન સમયમાં ૐ-૪ વિઝાધારકોએ અમેરિકામાં વર્ક પરમિટ માટે અલગથી અરજી કરવા મંજૂરી માટે રાહ જાેવી પડે છે. ેંજી સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ (ેંજીઝ્રૈંજી)માં બેકોલને જાેતા એમ્પ્લોઈમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્ટુમેન્ટ માટે અરજીનો સમય ૬થી ૮ મહિના સુધી લાગે છે. કેટલીક અરજી સ્વીકારવામાં એક વર્ષ કરતાં વધારે સમય લાગે છે. વર્ક ઓથોરાઈઝેશન એક્ટ ેંજીઝ્રૈંજીમાં વેઈટીંગ ટાઈમ ઓછો થશે, કારણ કે ૐ-૪ વિઝાધારકોએ ઈછડ્ઢ માટે અલગથી અરજી કરવાની જરૂર પડતી નથી.અમેરિકી કોંગ્રેસની બે મહિલા સભ્યએ ગુરુવારે પ્રતિનિધિ સભામાં એક વિધેયક રજૂ કર્યું હતું, જેનો ઉદ્દેશ ૐ-૪ વિઝાધારકો માટે કામ કરવાના આપોઆપ અધિકારરજૂ કરવાનો છે. ૐ-૪ વિઝાધારક એ ૐ-૧મ્, ૐ૨છ, ૐ-૨મ્ અને ૐ-૩ વિઝાધારકો સાથે સંયુક્ત રાજ્ય અમેરિકા આવનાર આશ્રિત પતિ-પત્ની અને બાળકો હોય છે. વર્તમાન સમયના કેટલાક નિયમ હેઠળ ૐ-૪ વિઝાધારકો રોજગાર અધિકૃતિ દસ્તાવેજ માટે અરજી કરી શકે છે. ેંજી કોંગ્રેસના મહિલા સભ્ય કેરોલિન બોર્ડોઝ અને મારિયા એલવિરા સાલાઝરે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝમાં ૐ-૪ વર્ક ઓથોરાઈઝેશન એક્ટ રજૂ કર્યો, જે વર્તમાન કાયદાને બદલવા અને ૐ-૧મ્ વિઝા ધરાવનાર ઈમિગ્રન્ટ્‌સના જીવનસાથીને ૐ-૪ વિઝા પ્રાપ્ત કરવા સાથે અમેરિકામાં કામ કરવાની સ્વાયતતાનો અધિકાર આપે છે. આ કાયદો ૐ-૪ વિઝાધારકો માટે રોજગાર અધિકૃતતા દસ્તાવેજ ફોર્મ ૈં-૭૬૫ હેઠળ અરજી કરવાની જરૂરિયાતોને ખતમ કરશે.

H-1B-Visa.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *