નવીદિલ્હી
જાે તમે પણ રસોઈમાં ઁદ્ગય્ ગેસનો ઉપયોગ કરો છો, તો આ ખબર તમારા માટે છે. તમે ઁદ્ગય્નું બિલ ભરતા સમયે કેટલીક છૂટછાટનો ફાયદો ઉઠાવી શકો છો. જણાવીએ કેવી રીતે. દેશભરમાં વધેલી મોંઘવારીએ મુશ્કેલી વધારી દીધી છે. ખાવા-પીવાથી માંડીને પેટ્રોલ-ડીઝલ અને રસોઈમાં વપરાતા ગેસની કિંમતોમાં વધારો થઈ ગયો છે. પરંતુ જાે તમે રસોઈમાં ઁદ્ગય્નો ઉપયોગ કરો છો તો આ ખબર તમારા માટે છે. ૈંય્ન્ ઘરેલૂ ઁદ્ગય્ કસ્ટમર્સને કંપનીની મોબાઈલ એપના માધ્યમથી ‘સેલ્ફ બિલિંગ’ ઓપ્શન પસંદ કરવા પર બિલમાં છૂટછાટ આપે છે. તમે પણ આ છૂટનો લાભ ઉઠાવી શકો છો. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડની વેબસાઈટ મુજબ, ૈંય્ન્ કનેક્ટ મોબાઈલ એપ પરથી સેલ્ફ બિલિંગનો ઓપ્શન યુઝ કરીને રકમની ચૂકવણી કરવા પર ઁદ્ગય્ બિલમાં ૧૫ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. એટલે કે તમે સેલ્ફ બિલિંગ કરીને ૧૫ રૂપિયા પ્રતિ બિલની છૂટ મેળવી શકો છો. આ માટે તમારે મોબાઈલમાં ૈંય્ન્ ર્ઝ્રહહીષ્ઠં મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. ૈંય્ન્ની વેબસાઈટ મુજબ, સામાન્ય રીતે મીટર રીડર કસ્ટમરના ઘરેથી દર ૨ મહિને એકવાર રીડિંગ લેવા આવે છે અને તેના આધારે બિલ જનરેટ થાય છે. સેલ્ફ બિલિંગના માધ્યમથી કસ્ટમર ૈંય્ન્ કનેક્ટ એપના માધ્યમથી મીટર રીડિંગ પંચ કરીને બિલિંગ શરૂ કરી શકે છે. આ માટે કસ્ટમરે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ સ્ટોર પરથી ૈંય્ન્ કનેક્ટ ડાઉનલોડ કરવુ પડશે. આ રીતે કરો સેલ્ફ બિલિંગઃ સૌથી પહેલા ૈંય્ન્ કનેક્ટ એપ ખોલો અને હવે કસ્ટમરને પોતાના મ્ઁ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ૈંય્ન્ કનેક્ટ એપમાં લોગ-ઈન કરવાનું રહેશે. હવે ખાતરી કરી લો કે તમે તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર ફાસ્ટ પ્રોસેસિંગ અને બિલ ડિલીવરી માટે ઈ-બિલ સબસ્ક્રાઈબર છે. એપમાં ‘જીીઙ્મક મ્ૈઙ્મઙ્મૈહખ્ત’ પર ક્લિક કરો અને મીટર રીડિંગ (ડાબી બાજુથી જમણી બાજુ) નોંધો. હવે મીટરની રિયલ-ટાઈમ ક્લિયર તસ્વીર અપલોડ કરો અને સબમીટ કરો. ૨૪ કલાકમાં તમારુ બિલ જનરેટ થઈ જશે અને તેની કોપી મેલ પર આવી જશે. જરૂર પડ્યે હાર્ડ કોપી લઈ શકો છો. અહીં ધ્યાન રાખો કે, બે ‘સેલ્ફ બિલિંગ’ વચ્ચે ૨૧ દિવસનું અંતર હોવુ જરૂરી છે. આ પ્રક્રિયા બાદ બીજી બિલ સાયકલ માટે તમને છૂટ મળી જશે
