નવીદિલ્હી
રેલ્વે આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. રેલવેમાં દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. કેટલીકવાર લોકોને કન્ફર્મ ટિકિટ પણ મળતી નથી. કન્ફર્મ રેલવે ટિકિટ મેળવવા માટે લોકો મહિનાઓ અગાઉથી રિઝર્વેશન કરાવે છે. જાે કે ઘણી વખત પેસેન્જરના મહત્વના પ્રસંગે ટ્રીપ કેન્સલ કરવી પડે તો આવી સ્થિતિમાં પેસેન્જરને બહુ નુકસાન થતું નથી. રેલવે ચાર્ટ બની ગયા પછી પણ તમે ટિકિટ કેન્સલ કરી શકો છો અને તમને ટિકિટનું રિફંડ પણ મળશે. પહેલા ચાર્ટ બનાવ્યા પછી તમે રિફંડનો દાવો કરી શકતા ન હતા પરંતુ હવે નિયમો બદલાયા છે. જાે કોઈ વ્યક્તિએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય તો તે ટિકિટ ડિપોઝિટની રસીદ એટલે કે ્ડ્ઢઇ ઓનલાઈન સબમિટ કરીને રિફંડ મેળવી શકે છે. તો ચાલો જાણીએ ઓનલાઈન ટિકિટ બુકિંગ અને રેલવે ચાર્ટ બની ગયા પછી ટિકિટ કેન્સલેશન પર ્ડ્ઢઇ કેવી રીતે સબમિટ કરવો જાે ચાર્ટ બની ગયા પછી તમે ટિકિટ કેન્સલ કરી હોય તો આવી સ્થિતિમાં રિફંડ મેળવવા માટે તમાર ૈંઇઝ્ર્ઝ્રની સત્તાવાર વેબસાઇટ ૈષ્ઠિંષ્ઠ.ર્ષ્ઠ.ૈહ પર જવું પડશે. અહીં તમારું લોગિન આઈડી અને પાસવર્ડ દાખલ કરો. હવે સ્અ છષ્ઠર્ષ્ઠેહં ઓપ્શન પર ક્લિક કરો. સ્અ ્ટ્ઠિહજટ્ઠષ્ઠંર્ૈહ વિકલ્પ પસંદ કરો. સ્અ ્ટ્ઠિહજટ્ઠષ્ઠંર્ૈહ ઓપ્શનમાં તમને ્ડ્ઢઇ ફાઈલ કરવાનો વિકલ્પ જાેવા મળશે તેના પર ક્લિક કરો. આ વિકલ્પ પસંદ કર્યા પછી તમને કેન્સલેશન ટિકિટની માહિતી દેખાશે. આ વિકલ્પ પસંદ કરો. આ પછી તમે રિઝર્વેશન કરતી વખતે તમામ માહિતી જાેશો. આ પછી તમારે ટ્રેન નંબર અને કેપ્ચા ભરવાનો રહેશે. આ પછી ર્ં્ઁ તે નંબર પર આવશે જે રિઝર્વેશન કરતી વખતે ભરવામાં આવે છે જે તમારે દાખલ કરવાનું રહેશે. આ પછી છેલ્લે તમને રિફંડની રકમ મળી જશે ્ડ્ઢઇ ફાઇલ પછી તમારા મોબાઇલ પર એક ર્ઝ્રહકૈદ્બિટ્ઠંર્ૈહ મેસેજ આવશે. હવે તમને થોડા દિવસોમાં રિફંડ મળી જશે.


