નવીદિલ્હી,
હ્લછજી્ટ્ઠખ્ત રિચાર્જ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે હ્લછજી્ટ્ઠખ્ત તમારા કોઈ બેન્ક એકાઉન્ટ સાથે લીંક હોવું જાેઈએ. જાે તમે આ કામ ન કર્યું હોય તો પહેલા કરી લેજાે. રિચાર્જ કરતા પહેલા તમને બેન્કની માહિતી આપવાનું કહેશે. ખોટી માહિતી ભરશો તો તમારું રિચાર્જ કેન્સલ થઈ જશે અને આ સાથે એકાઉન્ટમાંથી પૈસા પણ કપાઈ શકે છે. જાે તમે નવી ગાડી લીધી હોય અને તમારી જૂની ગાડી કોઈને વેચી મારી હોય તો સૌથી પહેલા તેનું હ્લછજી્ટ્ઠખ્ત ડીએક્ટિવ કરી નાખજાે. જાે આમ નહીં કરો તો ટોલ પ્લાઝા પર જેટલી વાર એ કાર જશે કે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાતા રહેશે. હ્લછજી્ટ્ઠખ્ત રિચાર્જ કરવામાં કોઈ મુશ્કેલી આવતી હોય કે તમારા વધારાના પૈસા કપાતા હોય તો તમે દ્ગૐછૈં ના હેલ્પલાઈન નંબર ૧૦૩૩ પર સંપર્ક કરી શકો છો. આ હેલ્પલાઈન હ્લછજી્ટ્ઠખ્ત સંબંધિત પરેશાનીઓ માટે જ શરૂ કરાઈ છે. આ ઉપરાંત સમયાંતરે તમારે હ્લછજી્ટ્ઠખ્ત નું બેલેન્સ પણ ચેક કરતા રહેવું જાેઈએ. જ્યારે હ્લછજી્ટ્ઠખ્ત માં બેલેન્સ ઘટી જાય તો તરત જ રિચાર્જ કરી લેવું જાેઈએ. કારણ કે જાે તમારા હ્લછજી્ટ્ઠખ્ત માં પૈસા નહી હોય તો ટોલ પ્લાઝાથી પસાર થતી વખતે તમારે બમણો ચાર્જ ભરવો પડશે. ઁટ્ઠઅંદ્બ, ઁર્રહીॅી કે પછી કોઈ પણ પેમેન્ટ એપથી હ્લછજી્ટ્ઠખ્ત રીચાર્જ કરતા પહેલા તમારે ખાસ કરીને તમારી ગાડીનો નંબર નોંધવાનો રહેશે. જાે તમે ભૂલથી ખોટો નંબર દાખલ કરશો તો તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે અને રિચાર્જ પણ થશે નહીં.


