Delhi

વોટ્‌સઅપથી લઈને સ્નેપચેટ જેવી ઘણી એપનો જન્મ યુક્રેનમાં થયો છે

નવીદિલ્હી
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. વાસ્તવિક દુનિયાની સાથે સાયબર વર્લ્‌ડમાં પણ આ યુદ્ધ ચાલી રહ્યું છે. આ જ સમયે, અમે અને તમે આવા ઘણા એપ્લિકેશન્સનો ઉપયોગ કરીએ છીએ, જે કોઈને કોઈ રીતે યુક્રેન સાથે સંબંધિત છે. આ યાદીમાં વોટ્‌સએપથી લઈને સ્નેપચેટ અને પેપાલ સામેલ છે. આવો જાણીએ યુક્રેન સંબંધિત એપ્સની વિગતો. ઉરટ્ઠંજછॅॅ વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. તેના સ્થાપક ત્નટ્ઠહ ર્દ્ભેદ્બ યુક્રેનિયન ઈમિગ્રન્ટ છે. તેનો જન્મ વર્ષ ૧૯૭૬માં ફાસ્ટિવમાં થયો હતો. ત્નટ્ઠહ ર્દ્ભેદ્બ લોકપ્રિય મેસેજિંગ એપ ઉરટ્ઠંજછॅॅ ના સહ-સ્થાપક છે. આ એપને ફેસબુક દ્વારા વર્ષ ૨૦૧૪માં ઇં૧૯.૩ બિલિયનમાં ખરીદવામાં આવ્યું હતું. ભારતમાં ઁટ્ઠઅઁટ્ઠઙ્મથી ઘણા લોકો પરિચિત નથી, પરંતુ તે વૈશ્વિક બજારમાં લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન છે. યુક્રેનિયન-અમેરિકન ઉદ્યોગપતિ સ્ટ્ઠાજઅદ્બૈઙ્મૈટ્ઠહ ઇટ્ઠકટ્ઠૈર્ઙ્મદૃઅષ્ઠર ‘સ્ટ્ઠટ’ ન્ીદૃષ્ઠરૈહ તેના સહ-સ્થાપક છે. ડિજિટલ પેમેન્ટ સેવા આપનાર ઁટ્ઠઅઁટ્ઠઙ્મએ વિશ્વની પ્રથમ ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓમાંથી એક છે. જીહટ્ઠॅષ્ઠરટ્ઠં એપ્લિકેશન વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એપમાં ઉપયોગમાં લેવાતી સ્ટ્ઠજૌહખ્ત ટેક્નોલોજી ન્ર્ર્ાજીિઅ દ્વારા બનાવવામાં આવી છે, જેની ઓફિસ યુક્રેનના ઓડેસામાં છે. કંપનીની ઓફિસ યુક્રેન ઉપરાંત અમેરિકામાં પણ છે. લુકસેરીની માલિકી જીહટ્ઠॅ ૈંહષ્ઠ છે. સ્નેપચેટની યુક્રેનના કિવ અને ઝાપોરિઝિયામાં પણ ઓફિસ છે. સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા ય્ટ્ઠિદ્બદ્બટ્ઠઙ્મિઅ એપનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કિંમત ૧૩ બિલિયન ડોલર છે. તેના ત્રણ સ્થાપકો સ્ટ્ઠટ ન્અંદૃઅહ, છઙ્મીટ જીરીદૃષ્ઠરીર્હા અને ડ્ઢદ્બઅંિર્ ન્ૈઙ્ઘીિ યુક્રેનના છે. ય્ટ્ઠિદ્બદ્બટ્ઠઙ્મિઅ લોકોને સાચી અને ભૂલ-મુક્ત સામગ્રી લખવામાં મદદ કરે છે. તેની ઓફિસ કિવમાં છે. ઝ્રઙ્મીટ્ઠહસ્અસ્ટ્ઠષ્ઠ પણ એક લોકપ્રિય વેબસાઈટ છે, જેનો ઉપયોગ સ્ટ્ઠષ્ઠ ક્લીનર તરીકે થાય છે. તેની મદદથી યુઝર્સ તેમના મેકમાંથી નકામી જંક અને માલવેરને દૂર કરી શકે છે. તેને સ્ટ્ઠષ્ઠઁટ્ઠુ નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી છે, જે કિવ સ્થિત છે. કિવ ઉપરાંત તેની ઓફિસ કેલિફોર્નિયામાં પણ છે. આ સિવાય અન્ય ઘણી કંપનીઓના નામ પણ યુક્રેન સાથે જાેડાયેલા છે.

Whatsapp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *