અમરેલી ૪/૩
અમરેલી જિલ્લા એસ પી શ્રી નિર્લિપ્તરાય ની શુભેચ્છા મુલાકાતે પત્રકાર મિત્રો પણ પહોંચ્યા હતા જ્યા ધોરણ ૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી એ પણ તેઓ ની સાથે બુકે આપી અભિનંદન પાઠવ્યા હતા પણ અચાનક એક જુનુની અવાજ જયહિંદ સાથે સેલ્યુટ આપી હતી ત્યારે ખરે ખર એક બાળક ની લાગણી સમાજ ને ઘણું બધું શીખવી જય છે
આ બાળક નુ નામ હર્ષ ઠાકર છે જે ધોરણ ૧૦નુ બોર્ડ નુ પેપર પૂર્ણ કરી તેમના પિતા સાથે એસ પી ઓફીસ પહોંચ્યા હતા બાળકો ના દિલ માં પણ સાહેબ પ્રત્યે પ્રેમ ખરે ખર અદભુત દૃશ્યો હતા
રીપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી


